Pages

Highlight Of Last Week

Search This Website

Sunday, September 6, 2020

વરસાદની આગાહી || Monsoon / Ambalal Forecast: Cyclone in Saurashtra before rains, Megharaja's arrival with thunderstorm from this date

ચોમાસું / અંબાલાલની આગાહી: વરસાદ પહેલાં સૌરાષ્ટ્રમાં ચક્રવાત, આ તારીખથી ગાજવીજ સાથે થશે મેઘરાજાનું આગમન






ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર પવન, ધૂળ ઉડાડતો વંટોળિયો ફૂંકાવાની અને પર્ટીક્યુલેટ મેટર્સનું (બારીક રજકણો)નું પ્રદુષણ વધવાની આગાહી કરાઈ છે તો રાજ્યના ઉત્તરીય ભાગમાં સૌરાષ્ટ્ર-કચ્છના દરિયામાં 60 કિ.મી. સુધી પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને તા. 29 સુધી દરિયો નહીં ખેડવા મૌસમ વિભાગે ચેતવણી જારી કરી છે.

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગઈકાલથી શરૂ થવા સાથે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાંનો આરંભ

રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ગઈકાલથી શરૂ થવા સાથે છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાંનો આરંભ થયો છે અને તે સાથે તીવ્ર પવનની પણ આગાહી થઈ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, નવલખી, જામનગર, ઓખા, સલાયા અને કચ્છના જખૌ, માંડવી, મુંન્દ્રા, ન્યુ કંડલા વગેરે બંદરોએ તા.૨૭થી ૨૯ તોફાની પવન ફૂંકાવા આગાહી છે. જ્યારે આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે. જો કે રાજકોટમાં ગઈકાલે આગાહી વગર જ ધોધમાર અર્ધો ઈંચ વરસાદ વરસી ગયો હતો.

આ  પણ વાંચો :- ઓફલાઈન રીતે ખોટા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર કરી દીધા છે તો ચિંતા ન કરો !આ રીતથી મળશે એક-એક રૂપિયો પરત

અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર એ પાંચ સ્થળોએ તાપમાનનો પારો 41 સે.ની ઉપર

રાજ્યમાં અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર એ પાંચ સ્થળોએ તાપમાનનો પારો 41 સે.ની ઉપર રહ્યો હતો જ્યારે અન્યત્ર પારો 40 નીચે ઉતર્યો છે. બીજી તરફ નૈઋત્યનું ચોમાસુ જે આ વખતે વહેલું, તા. 27ના કેરલમાં બેસે તેવી શક્યતા દર્શાવાઈ હતી, તે આજે તા. 25 થઈ છતાં ગત 6 દિવસથી બંગાળની ખાડીમાં અટકી જતા ચોમાસુ ખેંચાય તેવી શક્યતા પણ જન્મી છે.

આ પણ વાંચો :-  વ્રત અને પુજામાં શા માટે નથી કરવામાં આવતો લસણ અને ડુંગળીનો ઉપયોગ? અહીં વાંચો તેની સાથે જોડાયેલી પૌરાણિક કથા

Meteorologist Ambalal Patel, while predicting rains, said, "Monsoon will be good in Gujarat this year."

 Ambalal Patel forecasts good monsoon in Gujarat

 It will start raining in Gujarat around June 15

 The cyclone will hit the coast of Saurashtra before the rains

 Heat in Gujarat is my job.  People in the state are feeling the coolness by bathing in a swimming pool, river-lake or sea to get relief from the scorching heat.  In this, meteorologist Ambalal Patel has predicted that monsoon will be very good in Gujarat this year.  It will start raining in Gujarat around June 15.  On the other hand, the meteorological department has also predicted that the monsoon will hit the state after June 10.


There will be light rain with thunderstorms in the state around May 24

 Ambalal predicted that it would start raining in Gujarat around June 15.  There will be light rain with thunderstorms in the state around May 24.  Pre-monsoon activity will start in the state from May 24 to June 6.  However, before the monsoon, there will be a mild cyclone in the state.  Along with this, light rains will fall in North-Central and South Gujarat before 15th June.  Ambalal Patel has predicted that a cyclone will also hit the coast of Saurashtra before the rains.


 Monsoon will hit Gujarat after June 10: Meteorological Department

 The state meteorological department has predicted that monsoon will hit Gujarat after June 10.  This time the monsoon has reached Andaman-Nicobar.  The pre-monsoon will be active in early June.  Monsoon will also come early in Kerala.  The monsoon will arrive in Kerala 5 days earlier than the scheduled time of June 1.  The monsoon is likely to reach Kerala on May 27.  Will arrive five days earlier than usual this year.

No comments:

Post a Comment