Pages

Highlight Of Last Week

Search This Website

Showing posts with label Astrology. Show all posts
Showing posts with label Astrology. Show all posts

Thursday, May 26, 2022

30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ


30 વર્ષ પછી હોળીના દિવસે બનશે ત્રિગ્રહી યોગ:મેષ, મિથુન સહિત 5 રાશિનો થશે ભાગ્યોદય; હોલિકાદહન સમયે કરો આ 1 પાઠ, તમામ દુઃખ-દર્દ થશે દૂર

આ પણ વાંચો :- 👉🏼 लड़किया केसे पटाऐ 😍किसी भी लड़की को कैसे प्रभावित करें How to impress a girl जानिए यहां

 હિન્દુ ધર્મમાં હોળી પ્રમુખ તહેવાર પૈકી એક છે, પૌરાણિક કથા અનુસાર ભક્ત પ્રહલાદની રક્ષા માટે નરસિંહ અવતાર લઈને ભગવાન વિષ્ણુએ હિરણ્યકશિપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવાર ઊજવવાની પરંપરા ચાલી આવે છે. ફાગણ મહિનાની પૂનમના દિવસે હોલિકાદહન કરવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે રંગોની હોળી રમવામાં આવે છે. ઘણાં વર્ષ બાદ ભદ્રામુક્ત હોલિકાદહનનો યોગ બની રહ્યો છે.

આ પણ વાંચો :- 👉🏻 मोबाइल का साउंड डबल करने की Trick

 આ બની રહ્યો છે સંયોગ

હોલિકાદહનના દિવસે શનિની રાશિ કુંભમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિકોણાકાર યોગ બની રહ્યો છે. આ પ્રકારનો સંયોગ 30 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં વર્ષ 1993માં હોલિકાદહનના અવસર પર આ ત્રણ ગ્રહો કુંભ રાશિમાં હતા. આ ત્રિગ્રહી યોગ ઉપરાંત મીન રાશિમાં ગુરુ અને શુક્રના સંયોગથી પણ શુભ યોગ બની રહ્યા છે. શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોવાના કારણે માલવ્ય યોગ અને ગુરુ પોતાની રાશિમાં હોવાને કારણે હંસા કહેવાતા રાજયોગ બની રહ્યા છે. સાથે જ કુંભ રાશિમાં સૂર્ય અને બુધના સંયોગથી બુધાદિત્ય યોગ પણ બની રહ્યો છે. બુધાદિત્ય રાજયોગને જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે, ગ્રહોનું આ પરિવર્તન મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના જાતકોને શુભ ફળ અને લાભ આપશે.

આ પણ વાંચો :- 👉 फेसबुक पर फोटो अपलोड करने से पहले इसका प्रयोग करें, आपको और अधिक likes मिलेगी

7 માર્ચે કરવામાં આવશે હોલિકાદહન
વર્ષે ફાગણ પૂર્ણિમાની તિથિ 06 માર્ચ, મંગળવારે સાંજે 04:17 વાગ્યે શરૂ થશે અને 07 માર્ચ, બુધવારે સાંજે 06:09 વાગ્યે સમાપ્ત થશે. આ સ્થિતિમાં, 07 માર્ચ મંગળવારે હોલિકાદહન કરવામાં આવશે.

આ પણ વાંચો :- 👉🏻 आप बूढ़े👴🏾होंगे तब आप कैसे देखेंगे जरुर जानिए

 હોલિકાદહન 2023 મુહૂર્ત

7 માર્ચ મંગળવારે હોલિકાદહન યોજાશે. આ દિવસે હોલિકા દહનનું મુહૂર્ત સાંજે 06:24થી 08:51 વાગ્યા સુધી રહેશે. એટલે કે હોલિકાદહન માટે તમને માત્ર 02 કલાક 27 મિનિટનો જ સમય મળવાનો છે. આ સમયગાળા દરમિયાન હોલિકાને દહન કરવું બેસ્ટ રહેશે.

આ પણ વાંચો :- आपके  📱मोबाइल में "🧟‍♀वायरस" हे के नहीं पता करे ऐसे अगर हे तो साफ करदेगा यह एप और स्पीड २ गुनी बढ़ जाएगीअभी करे इंस्टॉल

હોલિકાદહનના દિવસે કરો આ ઉપાયો

  • હોલિકાદહનના દિવસે ઘરમાંથી ઉતારો કરીને હોલિકામાં નાખવામાં આવે તો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી બધી જ નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. ઘર, દુકાન અને કાર્યસ્થળની નજર ઉતાર્યા બાદ હોલિકામાં સળગાવવાથી તમામ અવરોધો દૂર થાય છે.
  • જો તમે કોઈ પણ પ્રકારનાં ભય કે દેવાથી પરેશાન છો તો હોલિકાદહનની સાંજે નરસિંહ સ્તોત્રનો પાઠ કરવાથી લાભ થાય છે.
  • જો તમે કે ઘરના કોઈ સભ્ય સતત શારીરિક બીમારીથી પરેશાન રહેતા હોવ તો હોલિકાદહન બાદ બચેલી રાખને દર્દીની સૂવાની જગ્યા પર છાંટો. તેનાથી રોગમાંથી ઝડપથી રાહત મળે છે. સફળતા માટે હોલિકાદહન સ્થળ પર નારિયેળ અને સોપારી ચઢાવો.


આ પણ વાંચો :- 🎵 अपने नाम का DJ song बनाये (हिंदी में शिखे)🎵

  • ઘરના ક્લેશથી પરેશાન છો તો સુખ-શાંતિ મેળવવા માટે હોલિકાના અગ્નિમાં જવ અને લોટ ચઢાવો. દાંપત્યજીવનમાં શાંતિ માટે હોળી દહનની રાત્રે ઉત્તર દિશામાં એક પ્લેટ પર સફેદ કપડું પાથરવું. હવે મગ, ચણાની દાળ, ચોખા, ઘઉં, અડદની દાળ, કાળા અડદ અને તલના ઢગલા પર નવગ્રહ યંત્ર સ્થાપિત કરો. આ પછી, કેસરના તિલકની પૂજા કરો અને ઘીનો દીવો પ્રગટાવો.
  • હોલિકાદહનના બીજા દિવસે હોલિકાની ભસ્મ લઈને તેને લાલ રૂમાલમાં બાંધીને પૈસાની જગ્યાએ રાખી દો. એવું માનવામાં આવે છે કે આ નકામા ખર્ચને અટકાવે છે.
  • લગ્નમાં કોઈ પણ પ્રકારની અડચણ આવતી હોય તો હોળીના દિવસે સવારે એક પાન પર એક આખી સોપારી લો અને શિવલિંગ પર ચઢાવો. હવે પાછા ફર્યા વગર ઘરે આવજે. બીજા દિવસે પણ એવું જ કરો. આનાથી વહેલાં લગ્ન થાય છે.

આ પણ વાંચો :- 🏠आपके गांव की "BPL" लिस्ट चेक करे Update new

હોળી પ્રાગટ્ય અને મહિમા
અસુરરાજ હિરણ્યકશ્યની બહેન હોલિકાને વરદાનમાં વસ્ત્ર મળેલ કે જેને ઓઢવાથી તેને અભેદ્ય સુરક્ષા કવચ પ્રદાન કરે જે આગ, અસ્ત્ર, શત્રુ, આફત સામે રક્ષણ મળે, આ વરદાનનો લાભ અસુરરાજ હિરણ્યકશિપુએ લીધો, તેણે જોયું કે અસહ્ય ત્રાસ આપવા છતાં પ્રહલાદે વિષ્ણુભક્તિ છોડી નહીં અને તેના કારણે તેની હત્યા કરવાનો નિર્ણય લીધો, જેમાં લાકડાના ઠગલા ઉપર હોલિકા વરદાનરૂપી વસ્ત્ર ઓઢી અને પ્રહલાદને ખોળામાં બેસાડી સળગાવી દેવો પરંતુ હોળીની જ્વાળા પવનના વેગથી હોલિકાનું વરદાનરૂપી વસ્ત્ર ઊડી ગયું, અને હોલિકા ભસ્મ થઈ અને પ્રહલાદનો બચાવ થયો જેના કારણે હોળી પ્રાગટ્ય મનાવવામાં આવે છે.

આ પણ વાંચો :- 👉🏽💁🏻‍♀ किसी भी कंपनी का सिम कार्ड हो।सिम कार्ड किसके नाम पर रजिस्टर है । जानिए यहां से।

હોળીની જ્વાળાની દિશા દ્વારા શુભ-અશુભ ફળ
સામાન્ય રીતે હોળીનું પૂજન કંકુ, ચોખા, કોઈ પ્રસાદી રૂપી વસ્તુ હોળી જ્વાળામાં પૂજન અર્થે મુકાય છે અને જલધારા વડે પ્રદાક્ષિણા ફરાય છે. હોળી પ્રાગટ્ય ભદ્રા રહિત કરણમાં કરાય. ભદ્રા એટલે વિષ્ટિ, જો ભદ્રાના સમયમાં પ્રાગટ્ય થાય તો તે પ્રાંત માટે અશુભ ફળ મળે તેવું પણ જાણવા મળે છે.

હોળીની જ્વાળા કઇ દિશા તરફ જાય છે કે ઉપર આકાશ તરફ જાય છે તે મુજબ તેનાં ફળ મળતાં હોય છે, જેમ કે પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય વગેરે પરથી શુભાશુભ બાબત તે વર્ષ પૂરતું જણાતી હોય છે. જેમાં ગરમી, વરસાદ, દુકાળ, પૂર, રોગચાળો, મોંઘવારી, દુર્ઘટના જેવી શુભાશુભ બનાવો જેતે પ્રાંત/વિસ્તાર બાબતે કેટલાક લોકો વરતારો કાઢતા હોય છે. હોળી અંગે ઘણા પ્રાંતમાં અલગ મહિમા અને કેટલીક પ્રથા/માન્યતા મુજબ જોવા મળે છે.

ફાગણ પૂનમની રાત મહારાત્રિ હોય છેઃ-
હોલિકાદહનની રાતને પણ દિવાળી અને શિવરાત્રિની જેમ જ મહારાત્રિની શ્રેણીમાં રાખવામાં આવે છે. હોળિકાની રાખને માથા ઉપર લગાવવાનું પણ વિધાન છે. આવું કરવાથી શારીરિક કષ્ટ દૂર થાય છે. આ રાતે મંત્ર-જાપ કરવાથી તે મંત્ર સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જીવન સુખમય બને છે, જીવનમાં આવતી બધી પરેશાનીઓનું આપમેળે નિરાકરણ આવી જાય છે.

Read More »

Sunday, May 22, 2022

જ્યોતિષ શાસ્ત્ર / શરીર પરની આ 7 જગ્યાએ તલ જણાવે છે કે, તમે કેટલાં ધનવાન છો

 Sesame seeds are found on every part of our body, it is normal to have spots on the body parts.  Sesame seeds are usually found on the limbs from birth.  And it can happen even then.  However, from an astrological point of view, having a spot on the body is of special importance.  This sesame also shows a lot about our destiny based on oceanography.  According to oceanography, the sign of having spots on certain parts of the body is considered auspicious.  Accordingly, having body parts in these seven places is considered financially auspicious.


 1 is fond of eating

 According to oceanography, if a person has a spot on his stomach, he is rich in money and financially.  He is also very fond of food.


 2 Gain fame

 If a person has a spot on his toes, this spot is a sign of being rich.  Such a person tends to gain a lot of fame on social issues.


 3 There is no shortage of funds

 According to oceanography, if a person has a spot between the navel and the genitals, there is never a shortage of funds in their home.


 4 Happy married life

 According to oceanography, if a person has a spot between the two eyebrows, it is believed that the married life of such people is happy and financially strong.


 5 If there is sesame on the beard

 We see that people often have sebum on their beards.  However, it is said that people who have sesame seeds on their beards are beautiful.  But according to oceanography, it is considered auspicious to have sesame seeds on the beard and at the same time it reduces financial difficulties for them.  Such individuals are not short of money.


 6 Wealth is acquired

 According to oceanography, when there are spots in different places on the fingers of the hand, if there are spots on the smallest finger of a person, such people have a lot of wealth.  When a person has a spot on the ring finger, such people get rich and famous.  And if there is a spot on the index finger, then this person is rich but at the same time he is worried about enemies.


 7 Such people make a lot of money

 Also, if a person has a spot on the left side of the nose, this is a sign of wealth.  If a person has a spot on the back, such individuals earn and spend a lot of wealth.

Read More »

Monday, September 21, 2020

Astrology: Mercury's movement will change on September 22, this time the planet will be in Libra for 65 days, not 21 this time.

 


Astrology: Mercury's movement will change on September 22, this time the planet will be in Libra for 65 days, not 21 this time.

  • Changing the sign of Mercury is likely to improve the country's economy, gold-silver market may rise

Mercury has landed in Libra on Tuesday, September 22nd. Prior to this the planet had been in its own zodiac Virgo since September 2nd. Kashi's astrologer Pt. According to Ganesh Mishra, this planet stays in the same zodiac for most of the 21 days, but now this planet will stay in Libra for 65 days, so Mercury will be in Libra from 22nd September to 27th November. 

Meanwhile, Mercury's motion will change on October 14 and the planet will be seen moving in a curved motion. Then on November 4, it will go straight. Then on November 28, Mercury will change to Scorpio. 

ALSO READ :- Rainfall forecast for next 2 days in Gujarat || Meteorological Department

Changing the sign of Mercury can benefit people in Taurus, Cancer, Virgo, Capricorn and Pisces. Apart from this, people in Aries, Gemini, Leo, Libra, Scorpio, Dhan and Aquarius have to be careful.

Influence on country-world by changing the sign of Mercury: -

Pt. According to Mishra, the arrival of Mercury in Libra could boost the gold-silver market. The economy is expected to improve. Prices of wool and cotton garments and cotton may rise. Prices of jaggery, sugar and paper goods may fall. India's relations with the neighboring country can be good. 

The price of vegetables will remain normal. There will be political instability in neighboring countries. It will rain in some parts of the country and the heat may increase in some parts. Severe storms and earthquakes are also expected in some parts of the country.

Auspicious time for 5 ones:

Mercury in Libra will be a good time for people in Taurus, Cancer, Virgo, Capricorn and Pisces. People of this zodiac sign can get advancement in job and business. Property and financial matters can benefit. Time will be good for health. Good luck. Time is also auspicious for family matters.

People born in 7 zodiac signs have to be careful: -

ALSO READ :- Ration card Aadhar link 2020 || Link Aadhaar Card to Ration Card 

Changing the sign of Mercury can increase the difficulties of people in Aries, Gemini, Leo, Libra, Scorpio, Dhan and Aquarius. People of these 4 zodiac signs have to be careful. Difficulties may arise at work. 

Controversy is likely to ensue. Wealth loss and health problems can occur. Avoid starting a new job. Don't borrow. Carelessness and haste in work should also be avoided.

CLICK HERE TO GUJARATI 

Ways to avoid the ominous effect of Mercury: -

Ganesha should be worshiped to avoid the ominous effect of Mercury. Donate a green mug on Wednesdays. Feed the cows grass. Food should be kept in a bronze vessel and donated to those in need. Give money to the kinsmen and feed them. Wear green on Wednesdays. Ascend to Ganesha.

Read More »