Pages

Highlight Of Last Week

Search This Website

Friday, July 2, 2021

PM Kisan FPO Yojana

ખેડૂતો માટે મોટી જાહેરાત:રાજકોટમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું: ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે 40%ની સહાય મળશે.


હાલ સ્માર્ટ મોબાઈલની ખરીદી પર ખેડૂતને કી-પેડના ફોનની કિંમત જેટલી સહાય મળે છે,ગ્રામ્યમાં માત્ર 290 ખેડૂતોએ અરજી કરી


ગુજરાતનાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ આજે રાજકોટની મુલાકાતે છે. અહીં તેમણે બર્ડ રેસ્ક્યુ ટેન્ટની મુલાકાત લીધી હતી. સાથે કેટલીક મહત્વની જાહેરાત પણ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અગાઉ ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદીમાં 10 % સહાય આપવાની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. જેમાં હવે વધારો કરી ખેડૂતોને રૂ.15 હજાર સુધીની મોબાઈલ ખરીદી પર હવેથી 40 % સહાય આપવામાં આવશે.એટલે ઓછામાં ઓછી રૂા.6 હજાર જેટલી સહાય મળશે. આ ઉપરાંત સ્માર્ટફોન ખરીદી માટેની સહાય ખેડૂતોને સરળતાથી મળે તે માટે સામાન્ય ડોક્યુમેન્ટ લેવા માટે મંત્રાલયને સૂચના અપાઈ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.


હાલ વધુમાં વધુ રૂ. 1500 જેટલી સહાય મળે છે
ઉલ્લેખનીય છે કે હાલ જો ખેડૂત 10 હજારની કિંમતનો મોબાઈલ લેવા જાય તો તેને માત્ર રૂ. 1000ની સહાય મળે છે. જયારે 20,000થી વધુની રકમનો મોબાઈલ ખરીદે, ત્યારે તેમને વધુમાં વધુ રૂ. 1500 જેટલી સહાય મળે છે. સ્માર્ટ મોબાઈલની ખરીદી પર ખેડૂતને જે સહાય આપવામાં આવે છે, તેના કરતા વધુ ડિસ્કાઉન્ટ તો મોબાઈલ - ફોન વિક્રેતા આપે છે. ખેડૂતને આ સહાય મેળવવા માટે પણ ઓનલાઇન અરજી કર્યાની પ્રિન્ટ, મંજૂરી હુકમ, 7/12/8નો દાખલો, સ્માર્ટ મોબાઈલનું જીએસટીવાળું બિલ જેવા થોકડોબંધ દસ્તાવેજો આપવા પડે છે અને 2 મહિને સહાયની રકમ ખેડૂતોના બેંકના એકાઉન્ટમાં જમા થાય છે. રાજકોટ જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગમાંથી મળતી માહિતી મુજબ રાજકોટ ગ્રામ્યના માત્ર 290 જેટલા જ ખેડૂતોએ મોબાઈલ માટે અરજી કરી છે.


સ્માર્ટફોન સહાય યોજના સંપૂર્ણ પરિપત્ર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

 PM Kisan FPO Yojana: Every farmer can get Rs 15 lakh, find out how to get the benefit of the scheme

 The launch of this scheme will motivate many farmers to start their own farming industry.  The government will spend Rs 6,885 crore by 2024 for this scheme. 


The launch of this scheme will motivate many farmers to start their own farming industry.  The government will spend Rs 6,885 crore by 2024 for this scheme.


New Delhi: There is big news for farmers taking advantage of PM Kisan Yojana.  The Central Government provides assistance of Rs. 15 lakhs to farmers to start new agro-industries.  The central government can provide Rs 15 lakh to each farmer to start a new agro-industry.  However, no official announcement has been made so far.  Let us know how the farmer can avail the benefits of this scheme.





 Find out which farmers will get Rs 15 lakh

 The Central Government has launched PM Kisan FPO Yojana for farmers.  The objective of this scheme is to help farmers.  Under this scheme, farmers producer organization will be given Rs. 15 lakh to start a new business.  In order to avail the benefits of this scheme, first 11 farmers have to form a company and then they can take a loan of Rs.  The scheme will make it easier for farmers to get farming equipments or fertilizers, electricity and medicines.


 What is the purpose of this scheme

 The central government has launched PM Kisan FPO Yojana to directly benefit the farmers of the country.  The launch of this scheme will motivate many farmers to start their own farming industry.  The government will spend Rs 6,885 crore by 2024 for this scheme.

 How to apply for a plan

 Farmers under PM Kisan FPO Yojana will still have to wait a while to avail the assistance.  The government has not yet started registration for the scheme.  Registration for the scheme will be done in a few days.  You can go to the official website to avail this scheme

No comments:

Post a Comment