Pages

Highlight Of Last Week

Search This Website

Sunday, July 18, 2021

Railway Recruitment 2022

 Know RRB Group D Recruitment Exam Date and New Updates of CBT Exam Here

 The admit card of the candidates will be issued 4 days before the exam. After the issuance of admit card, candidates will be able to download it by visiting the official website of the department.

Railway Recruitment 2022: રેલવેમાં 2422 જગ્યા માટે ભરતી, અહીંયાથી સીધા કરો અરજી

RRC CR Apprentice Recruitment 2022 : રેલવેમાં નોકરી (Railway Job) મેળવવાની મોટી તક સામે આવી છે. મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે રેલવે ભરતી સેલ (Railway Recruitment Cell) દ્વારા બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે.


Railway Recruitment : રેલવેમાં નોકરી (Railway Job) મેળવવાની મોટી તક સામે આવી છે. મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા માટે રેલવે ભરતી સેલ (Railway Recruitment Cell) દ્વારા બમ્પર વેકેન્સી બહાર પાડવામાં આવી છે. રેલવે રિક્રુટમેન્ટ સેલે (RRC) મધ્ય રેલવેમાં એપ્રેન્ટિસની જગ્યા પર ભરતી માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. આ ભરતી એપ્રેન્ટિસ એક્ટ 1961 હેઠળ કરવામાં આવી રહી છે. તમામ ઉમેદવારો જે આ ભરતી માટે અરજી કરવા માંગતા હોય તે વેબસાઇટ rrccr.com પર જઈને કરી શકે છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 2422 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

એપ્રેન્ટિસની પોસ્ટ પર બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ જગ્યાઓ માટે ઓનલાઈન મોડમાં અરજીઓ મંગાવવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો ઓનલાઈન અરજી કરવા માંગે છે, તેઓએ RRCની સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ સૂચના જોઈ શકે છે.

અરજી કરવા માટેની છેલ્લી તારીખ 17 જાન્યુઆરી, 2022 છે. 16 તારીખ સુધીમાં ઓનલાઇન અરજી કરનારે બધી જ પ્રોસેસ પુરી કરી દેવી જરુરી છે. દેશમાં રેલ્વેમાં નોકરી કરનારા અને કરવા ઇચ્છતા લોકોની સંખ્યા વધુ છે.

આ જગ્યાઓ પર થશે ભરતી

મુંબઈ ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 1659

ભુસાવલ ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 418

પુણે ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 152

નાગપુર ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 114

સોલાપુર ક્લસ્ટરમાં પોસ્ટની સંખ્યા – 79

ઉમેદવારની જરૂરી લાયકાત

ઉમેદવારોએ NCVT અથવા SCVT દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું પાસ અને રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઇએ.

પસંદગી પ્રક્રિયા અને ઉંમર

ઉમેદવારોની પસંદગી મેરિટના આધારે કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 15 વર્ષથી વધુ અને 24 વર્ષથી ઓછી હોવી જોઈએ. અરજીની ફી રુ. 100 જમા કરાવવાની રહેશે. વધુ વિગતો માટે વેબસાઇટ પર માહિતી મેળવી શકો છો.

નોકરીની ટૂંકી વિગતો

જગ્યા2422
શૈક્ષણિક લાયકાતNCVT અથવા SCVT દ્વારા જાહેર કરાયેલ સંબંધિત ટ્રેડમાં માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી અથવા બોર્ડમાંથી ઓછામાં ઓછા 50% ગુણ સાથે 10મું પાસ અને રાષ્ટ્રીય ટ્રેડ પ્રમાણપત્ર મેળવેલું હોવું જોઇએ.
પસંદગી પ્રક્રિયામેરિટના આધારે
અરજી કરવાની ફી100 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ16-2-2022
ભરતીની જાહેરાત જોવા માટેઅહીંયા ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીંયા ક્લિક  કરો

New Delhi.  RRB Group D Exam Date: Railway Recruitment Board (RRB) has released the schedule of NTPC exam for the 7th stage on its official website on Thursday.  As per the schedule, RRB NTPC Phase 7 exams will be held on 23, 24, 26 and 31 July 2021.  In such a situation, a link to see the city and date of the examination of the candidates and download the free travel card for SC / ST candidates will be issued 10 days before the exam.


Whereas, the admit card of the candidates will be issued 4 days before the exam.  After the issuance of admit card, candidates will be able to download it by visiting the official website of the department.  The complete steps to download the admit card will be given on the official website.


 After the release of the date of RRB NTPC Phase-7 Phase Exam, it is believed that the exam date for recruitment to the posts of Group D will be released by the Railway Recruitment Board soon on the official website.  In such a situation, candidates are advised to keep checking the official website of the department from time to time.


 At the same time, if sources are to be believed, the written exam for recruitment to Group D posts can be conducted from August 25 to September 15 by the Recruitment Board.  However, the schedule for the exam has not been released yet.  But according to media reports, the schedule can be released by the last date of this month.

No comments:

Post a Comment